આણંદ શહેર: આણંદ કરમસદ મહાનગરપાલિકાના ચૂંટણીના શુંચારું સંચાલન અન્વયે ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી મયુર પરમાર ના અધ્યક્ષ સ્થાને
લોકશાહીનું આ મહાપર્વ શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી પ્રક્રિયાના સુચારુ આયોજન અર્થે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે આયોજન અને સંકલન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આણંદ-કરમસદ મહાનગરપાલિકા (વોર્ડ ૧ થી ૫) ના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી આણંદ ડો. મયુર પરમારના અધ્યક્ષસ્થાને કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.