Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગારિયાધાર: ગારીયાધારમાં જુગાર પર પોલીસનો સપાટો

Gariadhar, Bhavnagar | Jun 27, 2026
ગારીયાધારમાં જુગાર પર પોલીસનો સપાટો ગારીયાધાર તાલુકાના નાનીવાવડી સીમ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 5 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે 3 શખ્સો સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ, મોબાઇલ ફોન સહિત કુલ ₹1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીથી વિસ્તારમાં જુગારિયાઓમાં ખળભળાટ મચી ગયો છે.