નાંદોદ: ગાંધીનગરમાં ચૈતર વસાવાના સમર્થનમાં 'આદિવાસી ન્યાય મહાસંમેલન' યોજાયું
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગાંધીનગરમાં 'આદિવાસી ન્યાય મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું. જેમાં હજારો લોકો સાથે પાર્ટીના અગ્રણી નેતાઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.