ગોંડલ: ચોરડી ગામ પાસે દૂધ ભરેલું ટેન્કર અચાનક પલટી માર્યું
Gondal, Rajkot | Feb 1, 2024 ગોંડલના નેશનલ હાઇવે પર આવેલા ચોરડી ગામ પાસે દૂધ ભરેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું જોકે આ ટેન્કર પલટી મારી જતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પલટી મારેલા દૂધના ટેન્કર માંથી દૂધ ભરવા લોકોએ પડાપડી કરી હતી