Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
North_delhi
West_delhi
Notoadulteration
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Educationforall
Worldwaterday
Railsafety
Chaitranavratri
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Bipinrawat
Cds
Smartrailyatri
No video available

ગોંડલ: રિબડા ખાતે પૂર્વ MLA સ્વ. મહીપતસિંહ જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

Gondal, Rajkot | Feb 2, 2024
રિબડા ખાતે પૂર્વ ધારાસભ્ય સ્વ. મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથીએ થેલેસેમિયા અને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં, યુવાનો, વડીલો, મહિલાઓ અને સંતો મહંતો રક્તદાન કરવા આવી પહોંચ્યા હતા. જે માટે ગોંડલ સહિતની બલ્ડ બેંકોની ટીમ આવી પહોંચી હતી.