Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
North_delhi
West_delhi
Notoadulteration
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Educationforall
Worldwaterday
Chaitranavratri
Railsafety
Bipinrawat
Cds
Smartrailyatri
Indianrailway
Railinfra4jharkhand
No video available

ગોંડલ: આંબરડી ગામની સીમ વિસ્તારમાં જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા

Gondal, Rajkot | Feb 2, 2024
ગોંડલ તાલુકામાં આવેલા આંબરડી ગામની સીમ વિસ્તારમાં જુગાર રમી રહેલા સાત ઈસમોને પોલીસે ઝડપી લીધા હતા. જોકે આ સાત ઈસમો પાસેથી 30,630નો કુલ મુદ્દામાલ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી ગોંડલ તાલુકા પોલીસે હાથ ધરી છે