🌳 જામનગર: જામજોધપુરના બાલવા–જામવાડી રોડ વચ્ચે અચાનક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. સદનસીબે તે સમયે કોઈ વાહન પસાર ન થતાં મોટી જાનહાની ટળી હતી. વૃક્ષ પડતાં રોડની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. બાદમાં સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોએ ભેગા મળી વૃક્ષને રોડ પરથી હટાવ્યું, જેના પછી વાહનવ્યવહાર ફરીથી પૂર્વવત્ શરૂ થયો.
[ jamnagar, jamjodhpur, jamnagar district, tree fall, fallen tree, road blocked, traffic jam, public safety, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamjodhpur #jamnagardistrict #jamnagar_gujarat #jukeganahijamnagar
Rajkot, Rajkot | Jul 11, 2026