વલસાડ સીટી P.I. R.H. વાલાની BBC GROUPના ગણેશ પંડાળની મુલાકાત
વલસાડ સીટી પોલીસ ઈન્સ્પેક્ટર R.H. વાલાએ BBC GROUP વલસાડના ગણેશ પંડાળની મુલાકાત લઈ શ્રીજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. આ મુલાકાત દરમિયાન ગણેશોત્સવની ઉજવણી, સુરક્ષા વ્યવસ્થા અને શાંતિપૂર્ણ આયોજન અંગે પણ માહિતી મેળવી.
.
.
#bbcchavighanharta #ganeshutsav