Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
हादसा
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
चोरी
Congress
Modi
Delhi
Viral
Crime
Bollywood
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Biharfloods
Uttarpradesh
Haryana
pnnewsvalsad
વલસાડના છીપવાડ હનુમાનજી મંદિર સામે આવેલ એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાઈ થતા ભાગદોડ મચી.
Valsad, Valsad
| Sep 22, 2026
MORE NEWS
પારડીના ઉમરસાડી પાર નદી દરિયાકાંઠે બોટ પલટી જતાં ડૂબતા લોકોને બચાવવાના LIVE વીડિયો સામે આવ્યો; સ્થાનિક માછીમારોએ અનેક જિંદગીઓ બચાવી, એક બાળકની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન તેજ
Valsad, Valsad | Sep 22, 2026
આંખો ભીની કરી દેશે આ દ્રશ્ય: દાદી-પૌત્રની અનોખી ગણેશ ભક્તિએ લાખો લોકોના દિલ જીત્યા!
Valsad, Valsad | Sep 22, 2026
📚 વલસાડ કલેક્ટર @collector_valsad નિતિન સાંગવાને બુરવડ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી વલસાડ કલેક્ટર નિતિન સાંગવાને બુરવડ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે સંવાદ કર્યો. 🏫 આ દરમિયાન શાળાની વિવિધ સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે અંગે સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. 📍 બુરવડ, વલસાડ #Valsad #ValsadVasi #ValsadCollector #NitinSangwan #Burvad PrimarySchool Education GujaratNews ValsadNews LocalNews
Valsad, Valsad | Sep 22, 2026
🚨 ઉમરગામમાં તમાકુ-ગુટખા સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ અને આસપાસના વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટાસ્કફોર્સ દ્વારા તા. 22 સપ્ટેમ્બરે આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. ચેકિંગ દરમિયાન તમાકુ/ગુટખાનું વેચાણ કરતા દુકાનદારો તેમજ જાહેરમાં ધુમ્રપાન કરતા મળી કુલ 42 લોકો પાસેથી ₹8,100નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 📍 ભિલાડ અને આસપાસનો વિસ્તાર 💰 કુલ દંડ: ₹8,100 👥 કુલ 42 લોકો સામે કાર્યવાહી #Valsad #ValsadVasi #Umargam #Bhilad #GujaratNews LocalNews TobaccoFree Gutkha HealthDepartment ValsadNews Disclaimer: આ માહિતી ઉપલબ્ધ સરકારી/સ્થાનિક અહેવાલ અને પ્રાપ્ત વિગતોના આધારે રજૂ કરવામાં આવી છે. પોસ્ટનો હેતુ માત્ર સમાચાર અને જનજાગૃતિનો છે. વધુ વિગતો અથવા સત્તાવાર સ્પષ્ટતા માટે સંબંધિત સરકારી વિભાગનો સંપર્ક કરવો.
Valsad, Valsad | Sep 22, 2026
વલસાડ: છીપવાડમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી, વાહનચાલકનો ચમત્કારિક બચાવ (જુઓ CCTV)
Valsad, Valsad | Sep 22, 2026
વલસાડ સીટી P.I. R.H. વાલાની BBC GROUPના ગણેશ પંડાળની મુલાકાત વલસાડ સીટી પોલીસ ઈન્સ્પેક્ટર R.H. વાલાએ BBC GROUP વલસાડના ગણેશ પંડાળની મુલાકાત લઈ શ્રીજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. આ મુલાકાત દરમિયાન ગણેશોત્સવની ઉજવણી, સુરક્ષા વ્યવસ્થા અને શાંતિપૂર્ણ આયોજન અંગે પણ માહિતી મેળવી. . . #bbcchavighanharta #ganeshutsav
Valsad, Valsad | Sep 22, 2026
25KV સાઇલેન્ટ જનરેટર ભાડે મળશે, contect :-8160424448
Valsad, Valsad | Sep 22, 2026
દમણથી ચીખલી તરફ ડમ્પર ટ્રકમાં લઈ જવાતો ₹6.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો 🍾🚛 પારડી નજીક NH-48 પરથી ભારત બેન્ઝ હાઈવા ડમ્પર (GJ-19-X-1721) અટકાવી તપાસ કરતાં 101 બોક્સમાં 3,348 બોટલ/ટીન મળી આવ્યા. 💰 દારૂની કિંમત: ₹6,50,520 🚛 ડમ્પરની કિંમત: ₹15,00,000 📦 કુલ મુદ્દામાલ: ₹21,50,520 👤 એક આરોપીની ધરપકડ 📍 પારડી, વલસાડ
Valsad, Valsad | Sep 22, 2026