જેસર: જેસર તાલુકાના સરેરા ગામે ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું
જેસર તાલુકાના સરેરા ગામે ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેસર તાલુકાના સરેરા ગામે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ગુજરાતના સંકલ્પને સાકાર કરવા ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કર્યું તેમજ વૃક્ષોના જતન અને સંરક્ષણનું મહત્વ સમજાવ્યું. ઉપસ્થિત લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવી તેમની સંભાળ રાખવા અપીલ કરવામા