ઉમરસાડી દેસાઈ વાડમાં 14 ગૌવંશ સાથે ટ્રેક્ટર પકડાયું!
• ગૌરક્ષક મહેન્દ્ર સિંહ રાજપુરોહિત સહિત આસ પાસ ના ગૌરક્ષકો દ્વારા કાયદેસર તપાસ અને નિષ્પક્ષ જાંચ ની માંગ
• ટ્રેક્ટરમાં 14 ગૌવંશ લાવવામાં આવતાં ગ્રામજનોએ અટકાવ્યું.
ટ્રેક્ટર પર નંબર પ્લેટ ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. ટ્રેક્ટર નગર પાલિકા નું હતું અને સાથે ડ્રાઈવર પણ નઈ
• 🐄 ગૌવંશ ઉતારતી વખતે એક ગૌવંશનો પગ તૂટ્યાની માહિતી.
• 🦴 સ્થળ નજીક ગાયોનાં હાડકાં મળી આવ્યાનો ગ્રામજનોનો દાવો.
• 👮 હોબાળા બાદ પારડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી.
• 🔍 ગૌવંશના સ્થળાંતર અને નિભાવ અંગે નિષ્પક્ષ તપાસની માંગ. અગાઉ પણ આવી રીતે ગૌવંશ છોડવાનો આક્ષેપ
મુખ્ય સવાલ: ગૌવંશ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેમની સલામતી તથા નિભાવની જવાબદારી કોની હતી
અને બધા ગૌ વંશ ગયા કયા ?? સુ આ વિશે નિષ્પક્ષ તપાસ થસે??
ગયો ને ન્યાય મળસે ?
અને ગયો ને પાલન માટે મળતી સરકારી સહાય કોના એકાઉન્ટ માં જાયે અને વિભાગ દ્વારા સુ પગલાં લેવા માં આવસે ??
Valsad, Valsad | Oct 22, 2026