બોટાદ: બોટાદની અવની ચાવડાનું WPL માં સિલેક્શન, મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા મળ્યું ખાસ આમંત્રણ
Botad, Botad | Sep 11, 2026 બોટાદની ક્રિકેટર અવની ચાવડાએ મેળવી મોટી સિદ્ધિ. WPL 2026/27 માટે મુંબઈ ઇન્ડિયન્સના સિલેક્શન ટ્રાયલ માટે મળી આમંત્રણ. સૌરાષ્ટ્ર બાદ હવે ગુજરાતની પ્રથમ મહિલા ક્રિકેટર બનવા તરફ અવનીનું પ્રયાણ.