ગરૂડેશ્વર: એકતાનગરમાં 'એકતા પ્રકાશ પર્વ': રોશનીથી ઝળહળી ઉઠ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી
એકતાનગરમાં 'એકતા પ્રકાશ પર્વ-2026' પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 7.6 કિમી સુધી ફેલાયેલી ભવ્ય રોશની અને વિવિધ થીમ આધારિત ઝોન જોવા પ્રવાસીઓનો ભારે ધસારો. 15 જાન્યુઆરી, 2027 સુધી આ મહોત્સવ ચાલશે.