ગોધરા: ગોધરા શહેરના શિકારી મહોલ્લામાં વીજ મીટરની ચોરી અંગે રહીશ સામે ગુનો દાખલ
ગોધરા શહેરના શિકારી મહોલ્લામાં MGVCLની વીજ ચેકિંગ કામગીરી દરમિયાન મીટર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. પુકાર બેકરી સામે રહેતા અબ્દુલ સલામ મોહમંદ સઇદ ભટ્ટુકે પોતાના ઘરની દીવાલ પરના બોક્સમાંથી આશરે ₹૪,૦૦૦ ની કિંમતનું સિંગલફેઝ વીજ મીટર ચોરી કર્યું અથવા છુપાવી દીધું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ અંગે MGVCLના કર્મચારી અરવિંદભાઈ દશરથભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસે રહીશ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની આગળની કાર્યવાહી