Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
lokvishwasnews16
સુરતના સચિન વિસ્તારમાં A ટુ Z હોસ્પિટલ ઉપરના મકાનમાં ભીષણ આગ
Udhna, Surat
| Oct 3, 2026
MORE NEWS
સુરતના સચિન વિસ્તારમાં A ટુ Z હોસ્પિટલ ઉપરના મકાનમાં ભીષણ આગ આગની જ્વાળાઓ દેખાતા આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ માહિતી મળતાં ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ સચિન પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આગનું કારણ અને જાનહાનિ અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી નહીં.! #surat #police #explorepage✨ #instagram
Udhna, Surat | Oct 3, 2026
સુરતના સચિનમાં A ટુ Z હોસ્પિટલ ઉપરના મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગનું કારણ અને જાનહાનિ અંગે હાલ તપાસ ચાલી રહી છે.
Udhna, Surat | Oct 3, 2026
સુરતના ડીંડોલી વિસ્તારમાં “NO DRUGS IN SURAT CITY” અભિયાન હેઠળ પોલીસની કાર્યવાહી, ભેસ્તાન આવાસમાંથી 0.454 કિલો ગાંજો ઝડપાયો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ ₹37,350નો મુદ્દામાલ જપ્ત કર્યો.
Udhna, Surat | Oct 3, 2026
રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી રોકડ અને દાગીનાની ચોરી કરતી ગેંગને એલસીબી ઝોન 3એ ઝડપ્યો રિક્ષામાં મુસાફરોને બેસાડી તેઓની નજર ચુકવી રોકડ અને દાગીનાની ચોરી કરતી રીક્ષા ગેંગના રીઢાઓને એલસીબી ઝોન 3ની ટીમે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.. . . . . . . . . #rickshaw #chori #lcbzone3 #police #arrest #surat #ssknews
Udhna, Surat | Oct 3, 2026
સુરત ક્રાઈમ બ્રાન્ચએ સગરામપુરામાં એમડી ડ્રગ્સ સાથે બે પેડલરને ઝડપી પાડ્યા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સગરામપુરા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે બે પેડલરોને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.. . . . . . . . . #sagrampura #crimebranch #drugs #illegal #md #surat #ssknews
Udhna, Surat | Oct 3, 2026
સુરત મનપાની સંકલન બેઠકમાં રોડ-રસ્તા, ડ્રેનેજ સહિતના પ્રશ્નો પર ચર્ચા, મનુભાઈ પટેલે રજૂઆતો કરી સુરત મહાનગર પાલિકાની સંકલન બેઠકમાં શહેરના રોડ-રસ્તા, ડ્રેનેજ સહિતના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય મનુભાઈ પટેલે ઉધના વિસ્તારમાં આવેલી આંગણવાડીઓના સમારકામથી લઈને ડાઈંગ મિલોના કેમિકલયુક્ત પાણીના મુદ્દે રજૂઆત કરી હતી. ખાસ કરીને તપેલા ડાઈંગના સીલ ખોલી નાખવાના મુદ્દે ધારાસભ્યએ કડક કાર્યવાહીની માંગ કરી હતી. . . . . . . . . . #smc #manpa #sankalan #meeting #manubhaipatel #dyingmill #chemical #dirty #water #surat #ssknews
Udhna, Surat | Oct 3, 2026
મનપાની સંકલન બેઠકમાં વિનોદ મોરડિયાએ રોડ, ડ્રેનેજ, વરસાદી પાણી અને શાળા-આરોગ્ય મુદ્દે રજૂઆત કરી સુરત મહાનગર પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં મનપાના અધિકારીઓ ઉપરાંત પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યોએ પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆતો કરી હતી. ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયાએ રોડ-રસ્તા, ડ્રેનેજ, વરસાદી પાણીના નિકાલ સહિત શાળા અને આરોગ્યના પ્રશ્નો અંગે તંત્રનું ધ્યાન દોર્યું હતું.. . . . . . . . . #smc #manpa #vinumordaiya #sankalan #meeting #road #drainage #school #surat #ssknews
Udhna, Surat | Oct 3, 2026
ડીસીપી ઝોન 6 એલસીબી અને ડિંડોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ડીસીપી ઝોન 6ની એલસીબીની ટીમ અને ડિંડોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.. . . . . . . . . #dcpzone6 #ganja #illegal #crime #dindoli #police #surat #ssknews
Udhna, Surat | Oct 3, 2026
કીમમાં શ્રમજીવી મહિલાના ઘરમાં થયેલી લાખોની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો સુરત જિલ્લાના કીમમાં વર્ષોથી ફૂલ વેચીને ગુજરાન ચલાવતા શ્રમજીવી મહિલાના ઘરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો. તો રિકવર માલ મુળ માલિકને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આપવામાં આવ્યો હતો.. . . . . . . . . #kim #chori #police #harshsanghvi #surat #ssknews
Udhna, Surat | Oct 3, 2026