ગોધરા: ગોધરા ઘી ઈકબાલ પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દિન નિમિત્તે શાળામાં CET પરીક્ષાનું આયોજન: 361 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
ગોધરા ઘી ઈકબાલ પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દિન નિમિત્તે શાળામાં CET પરીક્ષાનું આયોજન: 361 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, મેરિટમાં આવેલા 45 વિદ્યાર્થીઓ 5મી સપ્ટેમ્બરે બનશે 'શિક્ષક' પંચમહાલ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગોધરા ઘી ઈકબાલ પ્રાથમિક શાળા ખાતે આગામી 5મી સપ્ટેમ્બર એટલે કે 'શિક્ષક દિન'ની વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે CET પરીક્ષાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પ્રત્યે તેમન