આણંદ શહેર: કોંગ્રેસે ઉમરેઠ વિધાનસભા બેઠક માટે ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણના નામની સત્તાવાર જાહેરાત કરી છે
કોંગ્રેસે ઉમરેઠ વિધાનસભા બેઠક માટે ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણના નામની સત્તાવાર જાહેરાત કરી છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભૃગુરાજસિંહ પક્ષના પાયાના અને અનુભવી કાર્યકર છે.અહિમા ગામના વતની ૬૨ વર્ષીય ભૃગુરાજસિંહ ચૌહાણ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત (M.A. M.Ed.) ધરાવે છે. તેમને પંચાયત સ્તરથી લઈને પ્રદેશ સ્તર સુધીના રાજકારણનો બહોળો અનુભવ છે