સિહોર: આગામી ઈદ અને રામનવમી જેવા તહેવારોને લઈ શિહોર એએસપી ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મીટીંગ યોજાય
આગામી ઈદ અને રામનવમી જેવા તહેવારો આવતા હોય જેને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું સિહોર ખાતે આગામી રામનવમી તથા રમજાન ઇદ જેવા તહેવારો ને અનુલક્ષી કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુ પ્રો.ASP મોસમ મહેતા ના અધ્યક્ષત સ્થાને શહેરના આગેવાનો સાથે મિટિંગ યોજવામાં આવી હતી જેમાં બંને તહેવાર શાંતિથી અને કોમી એખલાસ સાથે ઉજવવા અને કોઈપણ પ્રકારના કોમી એકતા ભંગ ના પ્રયાસો કરશે તો પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે