બોટાદ શહેર: પાટીદાર અનામત આંદોલનના 11 વર્ષ: દિલીપ સાબવાએ તાજી કરી જૂની યાદો
Botad City, Botad | Nov 18, 2026
પાટીદાર અનામત આંદોલનના 11 વર્ષ પૂર્ણ થવા પર પૂર્વ પાસ કન્વીનર દિલીપ સાબવાએ બોટાદમાં જૂના સંસ્મરણો વાગોળ્યા. તેમણે આંદોલન દરમિયાનની ઘટનાઓ અને તત્કાલીન સીએમ આનંદીબેન પટેલ સાથેની મુલાકાત વિશેના પોતાના અનુભવો વ્યક્ત કર્યા.