સુરત | અમરોલીમાં જૂની અદાવત અને મકાનના વિવાદમાં બે જૂથ વચ્ચે લોહિયાળ ધીંગાણું
મનીષા સોસાયટીમાં બે જૂથ વચ્ચે જાહેરમાં મારામારી અને પથ્થરમારો
પાવડા, લાકડાના ફટકા અને પથ્થરોથી હુમલો કરાયો હોવાનો આક્ષેપ
હિંસક અથડામણમાં બંને પક્ષના 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત
એક પક્ષના પરિવારના 7 સભ્યો ઈજાગ્રસ્ત થયાની માહિતી
ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા
ગંભીર ઈજાઓને પગલે કેટલાક ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
ઘટનાને પગલે સોસાયટીમાં ભયનો માહોલ સર્જાયો
સ્થિતિ કાબૂમાં લેવા અમરોલી પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો
બંને પક્ષો દ્વારા અમરોલી પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાવાઈ
સંજય વરિયાની ફરિયાદમાં ધીરુ રબારી સહિત 14 લોકો સામે ફરિયાદ
સામા પક્ષે આર્યન રબારીની ફરિયાદમાં સંજય વરિયા સહિત 6 લોકો આરોપી
અમરોલી પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
ધર્મેશ પ્રજાપતિ, વિશાલ રબારી, રવિ પાંડવ, વિજય પ્રજાપતિ અને ચિરાગ કળસરિ�
Udhna, Surat | Sep 28, 2026