Public App Logo
Jansamasya
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut

ઘોઘા: નેસવડ ગામે એક યુવકને ત્રણ ઈસમો દ્વારા માર મારવામાં આવતા વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

Ghogha, Bhavnagar | Feb 22, 2026
ઘોઘા તાલુકાના નેસવડ ગામે એક યુવકને ત્રણ ઈસમો દ્વારા માર મારવામાં આવતા વરતેજ પોલીસ સ્ટેશન માં નોંધાઈ ફરિયાદ આજરોજ તા. 22/2/26 ને રવિવારે રાત્રે 10 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા તાબેના નેસવડ ગામે લાલજીભાઈ વલ્લભભાઈ ડાભીને એક આકાશભાઈ વેલજીભાઇ ડાભી બે લક્ષ્મણભાઈ વેલજીભાઇ ડાભી ત્રણ વિજયભાઈ જગાભાઈ ડાભી આ ત્રણેય ઈસમોએ લાલજીભાઈ ડાભીને ધોકા તેમજ પાઇપ વડે માર મારવામાં આવતા લાલજીભાઈ એ આ ત્રણેય ઈસમો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી
ઘોઘા: નેસવડ ગામે એક યુવકને ત્રણ ઈસમો દ્વારા માર મારવામાં આવતા વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ - Ghogha News