પેટલાદ: નગરપાલિકાની યોજનાર ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રિય થયા,અપક્ષ ઉમેદવારી કરનાર વ્યક્તિઓ પણ ઉત્સાહી
Petlad, Anand | Apr 2, 2026 પેટલાદ નગરપાલિકાની યોજનાર ચૂંટણીને લઈને વિવિધ પક્ષો સક્રિય થયા છે અને આગામી દિવસોમાં કોને ટિકિટ મળશે? તેની ઉત્તેજના ને લઈને લોકોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. જ્યારે અપક્ષમાં ઉમેદવારી નોંધાવનાર વ્યક્તિઓ પણ સક્રિય થયા છે અને વિવિધ કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે.