રાજકોટ પૂર્વ: TRP દુર્ઘટના મામલે મંગળવારે રાજકોટ બંધ એલાનને લઇ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સમર્થન આપવા અપીલ કરી
ટીઆરપી અગ્નિકાંડમાં ભોગ બનેલા તમામ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે રાજકોટ વાસી વેપારી મંડળ તેમજ મોટી સંખ્યામાં સંસ્થાઓ દ્વારા આવતીકાલે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે જેમાં સહભાગી થવાનું છે જે મુદ્દે વિરોધ પક્ષ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું