રાજકોટ પૂર્વ: ગેમઝોનની દુર્ઘટના મુદ્દે મંગળવારે કોંગ્રેસનું રાજકોટ બંધના એલાન, રેસકોર્ષથી શક્તિસિંહ ગોહલે સમર્થન આપવા લોકોને અપીલ કરી
ટીઆરપી ગેમઝોન aઆવતીકાલે એક મહિનો પૂર્ણ થવાનો છેત્યારેપીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે કરેલા રાજકોટ બંધના એલાનને મોટાભાગના વેપારીઓએ સમર્થન આપ્યું છે આ વિશે આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા જણાવ્યું હતું કે મોટાભાગના વેપારીઓએ બંધ અંગે સમર્થન આપ્યું છે અને તેઓ સ્વયંભૂ બંધ પાળવા તૈયાર થયા છે આમ છતાં કોઈપણ વેપારી બંધ નહીં પાળે તો તેને હાથ જોડીને બંધ પાળવાની અપીલ કરાશે.