ઊંઝા: મેનાબા રોટરી હોસ્પિટલના પરિસરમાં દાતાશ્રીઓ અને અગ્રણીઓનું શુભેચ્છા મિલન
Unjha, Mahesana | Nov 11, 2026 ઊંઝાની મેનાબા રોટરી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે દાતાશ્રીઓનું શુભેચ્છા મિલન યોજાયું. ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં હોસ્પિટલના નિર્માણ કાર્ય અને પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી.