Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

આણંદ શહેર: પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આણંદ જિલ્લાની આપત્તિ વ્યવસ્થાપનની કરી સમીક્ષા

Anand City, Anand | May 31, 2026
પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આણંદ જિલ્લાની આપત્તિ વ્યવસ્થાપનની કરી સમીક્ષા આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી બોરસદના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી જોડાયા
આણંદ શહેર: પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આણંદ જિલ્લાની આપત્તિ વ્યવસ્થાપનની કરી સમીક્ષા - Anand City News