ભરૂચ: વણકર સમાજ ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા ધનજીભાઈ પરમારને નૂતન વર્ષની શુભેચ્છાઓ
સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચ દ્વારા મા મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ધનજીભાઈ પરમારને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ સાથે જ ૨૨ નવેમ્બર ૨૦૨૬ના રોજ યોજાનાર શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.