શામળાજી: ભિલોડા રોડ પર અકસ્માતમાં ઈજાગ્રસ્તોને પોલીસ દ્વારા તાત્કાલિક મદદ
Shamlaji, Aravallis | Oct 22, 2026
શામળાજીના ભિલોડા રોડ પર થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને શામળાજી પોલીસ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસની આ કામગીરીએ માનવતા અને ફરજપરાયણતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.