આમોદ: આમોદના નાહિયેર ગામમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અન્નકૂટ મહોત્સવ
Amod, Bharuch | Nov 11, 2026 આમોદ તાલુકાના નાહિયેર ગામમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં અન્નકૂટ મહોત્સવ ઉજવાયો. જેમાં ભગવાનને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવી સંતોની હાજરીમાં આરતી કરવામાં આવી.