મોડાસા: અરવલ્લી: ભાજપા જિલ્લા પ્રમુખ અને પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ
અરવલ્લી જિલ્લા ભાજપા પ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. જેમાં જિલ્લાના વિકાસ અને સંગઠનાત્મક મુદ્દાઓ અંગે કરવામાં આવી ચર્ચા.