બોડેલી: બોડેલી પોલીસે ખોવાયેલા 4 મોબાઈલ શોધી માલિકોને પરત કર્યા, કિંમત રૂ. 1.86 લાખ
બોડેલી પોલીસે CEIR પોર્ટલની મદદથી ખોવાયેલા 4 એન્ડ્રોઇડ મોબાઈલ શોધી કાઢ્યા છે. આ મોબાઈલની કુલ કિંમત 1 લાખ 86 હજાર 997 રૂપિયા છે, જે પોલીસે મૂળ માલિકોને પરત સોંપી દીધા છે.