આજે શુક્રવારે બપોરે 2 વાગ્યાની આસપાસ જશોદાનગરમાં ખોદેલા ખાડાઓના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.રસ્તા પર લાઇન નાખવાનુ કામ ચાલુ હોય મંથરગતીએ ચાલતા લોકોએ અને વાહનચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.જેના કારણે લોકોએ સમસ્યા નિવારવામાં આવે તેવી માગ કરી છે.