Public App Logo
Jansamasya
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi
Rain
Trending

અમદાવાદ શહેર: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક સહિતના પોલીસકર્મીઓએ કરી સાબરમતીની સફાઈ

5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે, તેવામાં આ ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન હાથ ધરાયું હતું. જેમાં પોલીસ કમિશનર જી.એસ.મલિક સહિતના અધિકારીઓ અભિયાનમાં જોડાયા હતા. ગુરુવારે સાંજે 6 વાગે શહેર પોલીસના તમામ સિનિયર IPS અધિકારીઓ અને ACP સહિત 1000 થી વધુ પોલીસકર્મીઓ સાબરમતી નદીના સફાઈ અભિયાનમાં જોડાયા હતા. સરદારબ્રીજ પાસે આવેલ રેમ્પની આજુબાજુના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.
અમદાવાદ શહેર: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક સહિતના પોલીસકર્મીઓએ કરી સાબરમતીની સફાઈ - Ahmadabad City News