આહવા: વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેક્નોલોજી વીકની ઉજવણી, ખેડૂતોને મળ્યું માર્ગદર્શન
Ahwa, The Dangs | Sep 10, 2026 ડાંગના વઘઈ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટેક્નોલોજી વીકના ચોથા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં નિષ્ણાંતોએ પ્રાકૃતિક ખેતીની પેદાશોના માર્કેટિંગ, પેકેજિંગ અને FPO દ્વારા સામૂહિક વેચાણના મહત્વ વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.