Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cricket
Crimenews

ધંધુકા: *ધંધુકા ડેપોમાં મહિલાનું ખોવાયેલ પાકીટ મળી આવ્યું.#પાકીટચોરી #પાકીટ #ચોરી #ચોર #ખોવાયેલપાકીટ

Dhandhuka, Ahmedabad | May 18, 2026
*ધંધુકા ડેપોમાં મહિલાનું ખોવાયેલ પાકીટ મળી આવ્યું.* ધંધુકા એસટી ડેપો ખાતે ખોવાયેલું મહીલાનું પાકીટ ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરત કરવામાં આવ્યું. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ એસટી ડેપોમાં એક મહિલા મુસાફરનું પાકીટ ખોવાઈ ગયું હતું. જેમને તાત્કાલિક સ્ટેન્ડ ઇન્ચાર્જની રજૂઆત કરતા સીસીટીવી ફૂટેજ અને અધિકારીઓની તત્પરતાના કારણે ગણતરીની મિનિટોમાં શોધી પરત કર્યું. પાકીટ એક અજાણી મહીલા લઇ ગઈ હતું જે પરત કરાવી સરહનીય કામગીરી કરતી ધંધુકા એસટીના.
ધંધુકા: *ધંધુકા ડેપોમાં મહિલાનું ખોવાયેલ પાકીટ મળી આવ્યું.#પાકીટચોરી #પાકીટ #ચોરી #ચોર #ખોવાયેલપાકીટ - Dhandhuka News