ગરબાડા: ધાનપુર ખાતે ખેલ મહાકુંભ ગરબાડાની કબડ્ડી ટીમનો પહેલા નંબર..
Garbada, Dahod | Dec 2, 2025 ધાનપુર ખાતે ખેલ મહાકુંભ ગરબાડાની કબડ્ડી ટીમનો પહેલા નંબર.. સમાચારની વાત કરે તો આજે તારીખ 2 ડિસેમ્બરના રોજ બપોરના ચાર કલાકે મળતી વિગતો અનુસાર હાલ દાહોદ જિલ્લાના સાંસદ ખેલ મહોત્સવનો આરંભ થઈ ગયો છે અને વિવિધ રમતો યોજાઈ રહી છે જેમાં ધાનપુર ખાતે જેલમાં કુંભમાં જિલ્લા લેવલની કબડ્ડી યોજાય હતી જેમાં ગરબાડા ની ટીમલી બાજી મારી હતી અને ટીમે ફર્સ્ટ નંબર મેળવી ખેલ મહાકુંભમાં કબડ્ડીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. કબડ્ડીમાં પ્રથમ ક્રમાંક ગરબાડા તાલુકાનું નામ રો