Public App Logo
ઓડિશાથી ગુજરાતમાં ટ્રેન મારફતે ગાંજો ઘુસાડવાનું નેટવર્ક ઝડપાયું સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ-1 પરથી બે મહિલા ઝડપાઈ બંને પાસેથી 29.965 કિલો ગાંજો, કિંમત અંદાજે ₹15 લાખ પુરી-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસના AC કોચમાં મુસાફરી કરતી હતી SOG, LCB અને રેલવે પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં સફળતા શંકાસ્પદ હિલચાલ જણાતા પ્લેટફોર્મ પર જ બંનેને ઝડપી લેવાઈ પોલીસે ગાંજાના જથ્થા સાથે વધુ તપાસ હાથ ધરી #krantisamaynews #krantisamay #surat #odisha #gujarat - Udhna News