Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
महिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
Uttarakhand
शादी

કાલોલ: ચલાલી તાલુકા પંચાયત બેઠક ચૂંટણી પહેલાં જ બિનહરીફ થતાં સાંસદ રાજપાલસિંહ જાદવની ઉપસ્થિતિમાં વિજ્યોત્સવ મનાવ્યો

Kalol, Panch Mahals | Apr 11, 2026
કાલોલ તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પૈકી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ચલાલી તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર મિનાક્ષીબેન રાજેન્દ્રસિંહ ચૌહાણ સામે અન્ય કોઈ પક્ષ કે અપક્ષ ઉમેદવારે ફોર્મ નહીં ભરતાં ચલાલી બેઠક બિનહરીફ જાહેર થઇ છે, આમ ચલાલી બેઠક બિનહરીફ થતાં ભાજપે સ્થાનિક સ્વરાજના વિજય વિશ્વાસ અભિયાનનું ખાતું ખોલાવ્યું છે.આમ સાસંદ રાજપાલસિંહ જાદવના વતન કરોલી જીલ્લા પંચાયતની ચલાલી તાલુકા પંચાયત બેઠક બિનહરીફ થતાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
કાલોલ: ચલાલી તાલુકા પંચાયત બેઠક ચૂંટણી પહેલાં જ બિનહરીફ થતાં સાંસદ રાજપાલસિંહ જાદવની ઉપસ્થિતિમાં વિજ્યોત્સવ મનાવ્યો - Kalol News