બોટાદ: તોડકાંડમાં મહામંત્રીનું નામ આવશે તો જાહેર જીવન છોડી દઈશ: ભાજપ અગ્રણીનું નિવેદન
Botad, Botad | Sep 10, 2026 રાણપુરમાં ભાજપના અગ્રણીએ કથિત તોડકાંડ મામલે મોટું નિવેદન આપ્યું છે. જો તોડકાંડમાં ભાજપના કોઈ મહામંત્રીની સંડોવણી સાબિત થશે તો જાહેર જીવન છોડી દેવાની તૈયારી ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા દર્શાવવામાં આવી છે.