ડિંડોલીમાં ઘરમાં ઘૂસેલા ઝેરી કોબ્રાનું ફ્રેન્ડ્સ ઓફ એનિમલે સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું
સુરતના ડિંડોલી વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે એક ઝેરી કોબ્રા ઘરમાં ઘૂસી જતાં પરિવાર સહિત સમગ્ર સોસાયટીમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમે સમયસર પહોંચી સુરક્ષિત રીતે કોબ્રાનું રેસ્ક્યૂ કરતાં મોટી દુર્ઘટના ટળી હતી..
.
.
.
.
.
.
.
.
#cobra #saap #snake #house #rescue #surat #ssknews
Udhna, Surat | Aug 4, 2026