Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ધંધુકા: *ધંધુકા મામલતદાર કચેરીમાં સાહેબો ACમાં મસ્ત, અરજદારો ગરમીમાં પસ્ત!#dhandhuka #ધંધુકા #અમદાવાદ #amdavad #પંખા

Dhandhuka, Ahmedabad | May 13, 2026
*ધંધુકા મામલતદાર કચેરીમાં સંવેદનહીનતાની પરાકાષ્ઠા: સાહેબો ACમાં મસ્ત, અરજદારો ગરમીમાં પસ્ત!* ધંધુકા મામલતદાર કચેરીમાં હાલ 'અંધેર નગરી અને ગંડુ રાજા' જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીમાં જ્યારે સામાન્ય જનતા શેકાઈ રહી છે, ત્યારે સરકારી બાબુઓની માનવતા મરી પરવારી હોય તેમ જણાય છે. કચેરીમાં પોતાના કામકાજ અર્થે આવતા સેંકડો અરજદારો માટે બેઠક વ્યવસ્થા પર લગાવેલા પંખાઓ લાંબા સમયથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે, જેના કારણે દૂર-દૂરના. ગામડાઓથી આવતા