માંડવી: માંડવીના મસ્કા ગામે ક્રાંતિતીર્થ સ્મારકમાં દેખાયો દીપડો દેખાતા સાવધાન રહેવા અપીલ કરાઈ
Mandvi, Kutch | Mar 22, 2026 આજે વહેલી પરોઢે વિચરણ કરતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ વન વિભાગે દીપડાને પૂરવા માટે પાંજરું મૂક્યું લોકોને સાવધ રહેવા વન વિભાગ, પોલીસ અને સરપંચ કીર્તિ ગોરે અપીલ કરી માહિતી સવારે 7 કલાકે પ્રાપ્ત થયેલ છે.