સુરેન્દ્રનગરમાં સ્કૂલ બસો સામે RTOની કાર્યવાહી 🚍
ફિટનેસ સર્ટિફિકેટ વિના દોડતી 12 સ્કૂલ બસો ડિટેઇન, સેફ્ટી નિયમોના ભંગ બદલ કાર્યવાહી. વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ ચેકિંગ ડ્રાઇવ તેજ.
#સુરેન્દ્રનગર #SchoolBus #RTO #CheckingDrive #schoolbussafety
Wadhwan, Surendranagar | Sep 22, 2026