પાટડી તાલુકાના પીપળીધામને હવે "રામદેવપીર પીઠ" તરીકે ઓળખ આપવામાં આવી છે. મહંત વાસુદેવ મહારાજના જગતગુરુ તરીકેનાં પદાભિષેક નિમિત્તે યોજાયેલા ધાર્મિક મહોત્સવમાં દેશભરના સંતો-મહંતો જોડાયા હતા. ભક્તોએ સોનાની પાખડી અર્પણ કરી ભક્તિભાવ વ્યક્ત કર્યો.
#surendranagar #pipalidham #ramdevpir #surendranagar #math