સિધ્ધપુર: સિધ્ધપુર એપીએમસીમાં હરાજી શરૂ થતાં આવકમાં 10 દિવસમાં નોંધપાત્ર વધારો
Sidhpur, Patan | Aug 19, 2026 સિધ્ધપુર ખેતીવાડી બજાર સમિતિ એપીએમસીમાં હરાજી શરૂ થતાં અને ઊંઝા માર્કેટયાર્ડમાં ઇસબગુલની હરાજી બંધ થતા, છેલ્લા 10 દિવસમાં અહી આવકમાં સ્પષ્ટ વધારો થયો છે. ખેડૂતો અને વેપારીઓ સિદ્ધપુર તરફ વળ્યા છે.