Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
���िल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Uttarpradesh
���ादी
Crimenews
Aap

કાલાવાડ: જિલ્લામાં SIR 76.26 ટકા કામગીરી સાથે કાલાવડ મતક્ષેત્ર જિલ્લામાં પ્રથમ ક્રમે

Kalavad, Jamnagar | Nov 29, 2025
સ્પેશિયલ ઇન્સેન્ટિવ રીવીઝન એટલે કે, SIR ની કામગીરીમાં જામનહટ જિલ્લામાં ૫ વિધાનસભામાં નોંધાયેલા ૧૨,૪૧,૦૯૭ મતદારો પૈકી ૧૨૪૨ બી.એલ.ઓ દ્વારા ૧૨,૩૭,૩૨૮ મતદારને ફોર્મ આપીને કુલ ૦૮,૩૯,૯૧૦ મતદારો પાસેથી બુથ લેવલ ઓફિસરો દ્વારા ગણતરી ફોર્મ પરત મેળવી ૬૭.૬૭ % (ટકા) ડિજિટાઇઝેશન કરવામાં આવેલ છે. જામનગર જિલ્લામાં કાલાવડ વિધાનીમતક્ષેત્રમાં બીએલઓ અને સહાયકો દ્વારા ૭૬.૩૬ % (ટકા) ડિજિટાઇઝેશન પૂર્ણ કરી લેવામાં આવતા કાલાવડ વિધાનસભા બેઠક જિલ્લામાં પ્રથમ ક્રમે છે.

MORE NEWS