વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્થાનિક સમયનુસાર શનિવારે (13 જૂન 2026) રાત્રે ફ્રાન્સના નીસ શહેરમાં પહોંચ્યા હતા. હોટલમાં PM મોદીનું ભારતીય સમુદાયે ભારતીય પરંપરાથી સ્વાગત કર્યું હતું.
#PMModi #NarendraModi #FranceVisit #NiceFrance #IndianDiaspora #IndiaFranceRelations #GlobalLeadership #hamdekhengenews
Ahmadabad City, Ahmedabad | Jun 14, 2026