૧૮૯૦માં ઉદ્ઘાટન પામેલું અમદાવાદનું પ્રથમ જાહેર ગાર્ડન એટલે ‘વિક્ટોરિયા ગાર્ડન’.
૧૩૫ વર્ષ પહેલાં જ્યારે આ શહેરને એક સુંદર બગીચાની જરૂર હતી, ત્યારે લોકોના સહયોગથી આ વારસો તૈયાર થયો. જોકે આજે તેને ‘લોકમાન્ય તિલક બાગ’ તરીકે ઓળખવામાં આવે છે, પણ ડૉ. બહેરામજી નાણાવટીનો ફુવારો અને એ જ જૂની રોનક આજે પણ અહીં અમદાવાદનો ઈતિહાસ જીવંત રાખે છે. 🏛️🌿✨
(amdavad, lokmanya tilak baag, garden, history, victoria garden)
#amdavad #garden #history #lokamanyatilakbaag #victoriagarden
Ahmadabad City, Ahmedabad | Jun 16, 2026