ગોંડલ: ગોંડલના મોટા દડવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ યોજાયો
Gondal, Rajkot | Jan 25, 2024 ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં લોકો દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓની ફિલ્મ નિહાળી અને આરોગ્ય તપાસણી પશુપાલન સારવાર જેવા કેમ્પ યોજવામાં આવ્યા