Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ધંધુકા: *67 વર્ષ બાદ બાજરડા ગામની ખારી નદીનો પ્રાણપ્રશ્ન દુર થતા ખેડૂતોમાં આનંદની લાગણી.#ધંધુકા #dhandhuka #amdavad #અમદાવાદ

Dhandhuka, Ahmedabad | May 31, 2026
*67 વર્ષ બાદ બાજરડા ગામની ખારી નદીનો પ્રાણપ્રશ્ન દુર થતા ખેડૂતોમાં આનંદની લાગણી.* ખેડૂતો માટેનો સૌથી મોટો પ્રાણ પ્રશ્ન હોય તો એ ખારી નદીનો હતો. જે વર્તમાન તાલુકા પંચાયતના સદસ્ય નાસીરહુસેન સંઘરિયાત દ્વારા આ પ્રશ્નની રજૂઆત વર્ષ 2023/2024 માં નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ પેટા વિભાગ બાવળામાં રજૂઆત કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં રાખીને વર્ષ 2025 માં ખારી નદીનો જંગલ કટીંગ નો ફેઝ -1 મંજુર કરવામાં આવેલ હતું જે બાજરડા ગામ થી ભોસાનાળા સુધીનું હતુ.